@rpsolanki358

ભાઈ તો ભાઇ હે મેરી જાન 🤟🤟

@shaileshkachhadiya1410

તો આ ગીત ખૂબ સરસ છે આગામી ગીત ખૂબ જ અદ્ભુત છે 🎉🎉

@himanidesai6600

Wowww😅😅❤❤❤ superb song છે....

@Jaygogastdudio

આવાં સોંગ સાંભળીને બહૂ મોજ આવે 🎉🎉🎉🎉🎉🎉

@alibaba_expresss

ફેમસ સોંગ હો બાકી ઇન્સ્ટા ના ટ્રેન્ડ માં સુપર દુપર પિન્ટુ ભાઈ ❤️‍🔥🫶

@Sufiyan____Blogar

આ ત્રીસ વાર સાંભળી ગીત❤❤❤🎉🎉🎉🖤🖤🤘🤘🤘👑👑🤑🤑🔥🔥🔥🔥😎💯💯💯💯💯💥

@RohitRaval-f9f

આ ગીત મર્દાનગી બતાવી છે.મજબૂત વાલ😊😊😮

@Amazing_Facts1204.

જેટલી વાર સાંભળવિ એટલું ઓસુ હો આ song તો ❤❤❤

@marurangilukavant1537

તમારા ગીતો સાંભળી મને મજા આવી..એક નંબર સોંગ ભાઈ❤❤🎉

@rameshsinh7773

જંગ હોય કે જિંદગી આપણા ભાઈઓજ આપણ ને તારે Wonderfull line❤

@umeshporadhiya

Lyrics ગજબ હો Boss ❤‍🔥

@parmarrahul235

Hearts touching song bro maa MElDi good bless you ❤❤❤

@ashoksolnki8761

મારી સીનજી માં આજ સોન્ગ વાગે છે જય માતાજી

@poojarajani432

Haaa mojjj haaa🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

@pradipthakorofficial

મારા પિન્ટુ  ભાઈ ને મારા તરફથી ફુલ સ્પોર્ટ
માં મોગલ તમને ખુબ આગળ વધારે એવી માં મોગલ ને પ્રાર્થના___જય માઁ મોગલ___🙏🙏🙏

@rs6232shortsro

Bhai mp70 mai bahut badhiya song bass aacha ❤❤❤❤❤

@hareshgohil1263

વાહ વાહ હાવજ વાહ સુપર એક નવી જ રીતે ભાઈઓ ની ખુમારી પ્રસ્તુત કરી છે આ એક બહાદુરી બતાવી રહ્યું છે આખું ગીત❤❤❤❤❤

@MukeshBambniya

👌👌👌👌મારા માટે આ  ગીત મસ્ત છે👍👍👍👍👍🦾🦾🦾🦾🦾

@nejadharidigitalstudio11

જય શ્રી રામ

@MRMAHIDARAHUL

Tmara video sara che ho pan💪💪