Loading...

Yaad Gokul Ni Aave | યાદ ગોકુળ ની આવે | Adityadan Gadhvi |Janmashtami Special|New Gujarati Song 2024

145737 3959________

Adityadan Gadhvi Official Presents...

Title - Yaad Gokul Ni Aave
Singer - Adityadan Gadhvi
Music - Dhaval Kapadiya
Lyrics - Dipakbapu Goswami(Rajkot)
Recorded ​⁠‪@folkfusion6694‬ Folk fusion studio
Visual Video - Ajay Thakor(Ramol)

ભગવાન શ્રી કૃષ્ણ દ્રારીકાના રાજા બન્યા બાદ એક દિવસ સવારના સુર્યના આછા આછા પ્રકાશમા પોતાના શયન કક્ષના ઝરુખા પાસે ઉભા રહી આંખો મિંચીને
પોતાના ભુતકાળ એટલે કે ગોકુળ ગામ, માતા યશોદા , પોતાના સખાઓ, ગોપ-ગોવાળો અને રાધિકાજી ની યાદો માં ખોવાયેલા હતા. આ બઘુ રાણી રુક્ષ્મણીજી
એ ખંડના દરવાજાના પડદા પાછળથી ભગવાન ને નિહાળી રહ્યા છે અને વિચારે કે
દ્રારીકાના નાથ એવા તે શું વિચારોમાં પડ્યા હશે? ક્યાં ખોવાયા હશે? પણ અહી તો ભગવાન યાદો માં એવા તે તલ્લિન થયા છે કે એમની આંખોમાંથી આંસુ પણ નિકળે છે અને ઝરુખામાંથી વહેતા શિતળ પવનને લીધે ઉંઘ પણ આવી જાય છે.
રાધા રાણીના પ્રેમની એ હરેક પળને એ યાદ કરે છે ત્યાં અચાનક રુક્ષ્મણીજી ભગવાનને જગાડે છે. એવી કલ્પનાથી આ રચના લખેલ છે.🙏🙏🙏
Jay shree krishna

コメント